વિનોબાજીનો યુદ્ધવિરોધી સત્યાગ્રહ આ લેખમાળાના ભાગ-5માં 16-1-2020ના અંકમાં પાન નં.14 અને 15માં 1940માં ગાંધીજીની સૂચનાથી વિનોબાજીએ આદરેલા વ્યક્તિગત સત્યાગ્રહની વાત નોંધી હતી. પરંતુ આ સત્યાગ્રહ છેડવા માટે તેમણે કરેલાં પ્રવચનોની વિશેષ નોંધ લીધી ન હતી. બીજા વિશ્ર્વયુદ્ધમાં અંગ્રેજ સરકાર ભારતને તેની મરજી વિરુદ્ધ જોતરી રહી હતી. પવનારથી પ્રકાશિત ‘પેઠ્ઠિ’ સામયિકનો 15 નવેમ્બર 1988નો વિશેષાંક …
Continue reading વિનોબા – જીવન અને દર્શન : ઇતિહાસનાં ઓછાં વંચાયેલાં પાનાં (ભાગ-9)