અઠવાડિક કાર્ટૂન : ઓક્ટોબર 2020(ત્રીજું)

અઠવાડિક કાર્ટૂન : ઓક્ટોબર 2020(ત્રીજું)
ગયા લેખમાં જણાવેલું કે જીવનાશકોનું નિયમન આપણી સહિયારી જવાબદારી છે. આ વખતે આ પ્રતિબંધ તરફ દોરી જતી પ્રક્રિયા અને બંને પક્ષની દલીલોની વાત કરીશું.લેખક ભારત સરકારે 2013માં એક નિષ્ણાત સમિતિ રચી, જેના વડા હતા ડો. અનુપમ વર્મા. તેઓ પાક સંરક્ષણના ક્ષેત્રે વિશ્ર્વવિખ્યાત વિષાણુશાસ્ત્રી છે. આ સમિતિએ ભારતમાં વપરાતાં 66 જીવનાશકોનું પુનર્મૂલ્યાંકન શરૂ કર્યું અને ડિસેમ્બર, …
ગયા 1 સપ્ટેમ્બર, 2020ના અંકમાં આપણે જોયું કે ચીનમાં તાનાશાહી સરકારના અનેક પ્રકારનાં નિયંત્રણો અને દમન વચ્ચે પણ નાગરિક સમાજ ઊભો થઈ રહ્યો હતો. તેનું સ્વરૂપ મુખ્યત્વે સરકાર સાથે રહીને કામ પાડવાનું હતું. આ અંકમાં નાગરિક સમાજ અને અધિકારની લડતની મથામણ જોઈશું.
શબ્દ અને જીવનનો સંબંધ અતૂટ, અખંડ, અભિન્ન છે. શબ્દ-વિહિન જીવન અને જીવનવિહોણા શબ્દોનો કોઈ અર્થ જ નથી. જ્યારે વિશ્ર્વની સંસ્કૃતિનું અવલોકન કરીએ છીએ ત્યારે ધ્યાનમાં આવે છે કે અનેક દેશોમાં, અનેક યુગોમાં અનેક નામી-અનામી સંત-મહાત્મા, મહાપુરુષો થઈ ગયા, જેમના જીવન દ્વારા, જેમની વાણી દ્વારા જીવનની શાશ્ર્વતીના સંદેશ મળે છે. જેના દ્વારા મનુષ્યમાં રહેલી સુષુપ્ત ચેતના …
સમાજમાંથી શોષણ બંધ થવું જોઈએ. શિક્ષણમાં પહેલેથી જ આ બાબત પર અત્યંત ભાર મુકાય અને આ માટેની તાલીમ અપાય. શિક્ષણ બીજાને લૂંટવાનું કેવી રીતે કરી શકે ? એક માણસ દ્વારા બીજા માણસનું તેમ જ શહેર દ્વારા ગામડાનું શોષણ બંધ થવું જોઈએ.
ચલચિત્ર એ કલા અને અભિવ્યક્તિનું સશક્ત અને બોલકું માધ્યમ છે. અમૃત ગંગરે ફિલ્મસમીક્ષાનું ક્ષેત્ર ખેડ્યું છે. બહુ ઓછા ગુજરાતીઓ આ ક્ષેત્રમાં છે અને જે છે તેમાં અત્યંત અભ્યાસુ અને મહેનતુ સમીક્ષક તો આ એક માત્ર. તેઓ અંગ્રેજી અને ગુજરાતી બંને ભાષાઓમાં સતત આ વિષય પર લખે છે અને તેમનાં લખાણો લોકપ્રિય છે. તેમનાં લખાણોમાં વિદ્વત્તા …
Continue reading ‘માઇગ્રંટ વર્કર્સ ડીસ્કોર્સ’ – અમૃત ગંગરનો નવો પ્રયોગ
નર્મદા જિલ્લાના જાણીતા કાર્યકર લખન મુસાફિરને હદપાર થવાનો આદેશ કરવામાં આવ્યો છે. તેમને નર્મદા, ભરૂચ, તાપી, છોટાઉદેપુર અને વડોદરા એમ પાંચ જિલ્લામાંથી હદપાર કરવામાં આવ્યા છે. લખનભાઈ સામેના આરોપો હાસ્યાસ્પદ અને પાયાવિહોણા તો છે જ. આ આક્ષેપો કોઈ પુરાવાઓ, સાક્ષીઓ, દલીલો કે ઊલટતપાસ તેમજ યોગ્ય સુનાવણી કર્યા વિના કરવામાં આવેલ છે. માત્ર પોલીસ દ્વારા થયેલી …
01 October-2020-BhoomiputraDownload
રોલ્ફનું અને મારું જીવન સુખ શાંતિમય હતું. એ સ્પેનના મેડ્રિડ શહેરમાં ટી.વી.ના ન્યુઝ રિપોર્ટરની નોકરી કરતો. રોજ રાત્રે સૂતા પહેલાં એ અત્યંત સ્નેહથી મારો હાથ પોતાના હોઠે લગાવીને ચૂમી લેતો. આ એનો હંમેશનો નિયમ હતો. એનો એ સ્પર્શ મને પવિત્ર લાગતો. ગઈકાલે રાત્રે પણ એણે એ જ રીતે મારા હાથને ચૂમ્યો હતો. સવારે હજી તો …
અઠવાડિક કાર્ટૂન : ઓક્ટોબર 2020(બીજું)