








પ્રિય વાચક મિત્રો,
છેલ્લાં લગભગ ૧૦ વર્ષોથી અમે કેટલાક મિત્રો સાથે મળીને વિચાર શિબિરનું આયોજન કરતાં.
જેમાં પર્યાવરણ, સામાજિક નિસબત, સંસ્કૃતિ, શિક્ષણ-રોજગાર ઉપરાંત સાંપ્રત વિષયો પર ચર્ચા કરવા ભેગા મળતાં.
આ યુવા સંવાદ ફરી શરુ કરવા જઈ રહ્યાં છીએ.
આ વર્ષના વિષયમાં રસ હોય તો જરૂર સહભાગી બનશો અને આપના મિત્ર વર્તુળ સુધી આ જાણકારી પહોંચાડશો.
વિષય: ટેકનોલોજી અને સમાજ
સ્થળ : ઓરો સેન્ટર-આશ્રમ, ઓમ પૂરી રોડ, માતર, ગુજરાત
વયમર્યાદા: ૧૬ થી ૩૦ વર્ષ
સમયગાળો : ૧૯મી તારીખ સાંજથી ૨૧ તારીખ સાંજ સુધી
યુવા સંવાદમાં જોડાવા માટે ફોર્મ ભરવું જરૂરી છે
ફોર્મની લીંક મેળવવા માટે અને વિગતો જાણવા સંપર્ક :
94092 60962, 95869 60181
ખર્ચ : વ્યક્તિ દીઠ રૂ. 500/- જેટલો ખર્ચ થશે.
સહયોગ: શ્રી મનુભાઈ પંચોળી ‘દર્શક’ ફાઉન્ડેશન