ભૂમિપુત્ર : ૧ મે, ૨૦૨૩

1-may-bhoomiputra-2023Download યુવા સંવાદ -૨૦૨૩ પ્રિય વાચક મિત્રો, છેલ્લાં લગભગ ૧૦ વર્ષોથી અમે કેટલાક મિત્રો સાથે મળીને વિચાર શિબિરનું આયોજન કરતાં. જેમાં પર્યાવરણ, સામાજિક નિસબત, સંસ્કૃતિ, શિક્ષણ-રોજગાર ઉપરાંત સાંપ્રત વિષયો પર ચર્ચા કરવા ભેગા મળતાં. આ યુવા સંવાદ ફરી શરુ કરવા જઈ રહ્યાં છીએ. આ વર્ષના વિષયમાં રસ હોય તો જરૂર સહભાગી બનશો અને આપના મિત્ર …

Continue reading ભૂમિપુત્ર : ૧ મે, ૨૦૨૩