ઇન્દુભાઈ વિશે સાથીઓ…ભાગ-૨

યુવાનોનાં સપનાં સાર્થક કરવા, મંડી રહીએ! - પારુલ-ફાલ્ગુન સંવેદનાઓથી ધબકતું તેમનું વ્યક્તિત્વ, તેમને વારંવાર મળવા પ્રેરે તેવું હતું - હરિણેશ પંડ્યા અમારા જેવા કાર્યકરોને ઇન્દુભાઈની ખોટ લાંબા સમય સુધી સાલશે - જગદીશ પટેલ ઈન્દુભાઈ મરે નહિ, ઇન્દુભાઈ મરતે નહિ - રાજેશ ભટ

અમારા માટે પ્રિય એવા ‘ઇન્દુભાઇ’

ઇન્દુભાઈ સૌથી વધારે જાણીતા થયા હોય તો તે તેમના નિસ્વાર્થ સેવાભાવી સ્વભાવ અને સત્યનિષ્ઠાને કારણે. સાચી વાત હોય તો ગમે તેવા ખમતીધરને પણ દાદ ન આપે. બૅંકમાં હતા ત્યારે સ્ટાફના સાથી મિત્રોના પ્રશ્ર્નો લઈને મૅનેજમેન્ટની સામે થઈ જાય. આમ, આવો વિદ્રોહી સ્વભાવ (ખોટું ન સહન કરવાનો) હોવા છતાં બોલવામાં અને વર્તનમાં એકદમ મૃદુભાષી અને સંસ્કારી.

એમની મહેક અમારા દિલમાં સદાય રહેશે

"રહેં ના રહેં હમ, મહેકા કરેંગે, બનકે કલી, બનકે સબા, બાગે વફા મેં.. રહેં ના રહેં હમ... એમની મહેક અમારા બાગમાં, ઘરમાં, દિલમાં સદાય રહેશે.

ઇન્દુભાઈ વિશે સાથીઓ…ભાગ-૫

પારકી છઠ્ઠીનો જાગતલ, નામે ઇન્દુભાઈ જાની - ઉત્તમ પરમાર હમસફરના દોસ્તાના અંદાજથી રાહબર - સુખદેવ પટેલ

ઇન્દુભાઈ વિશે સાથીઓ…ભાગ-૬

ઇન્દુભાઈ જાની : પ્રો-પીપલ એન્ડ પ્રો-પુઅર - સુદર્શન આયંગાર મૂઠી ઊંચેરા માનવી નિતાંત સ્મૃતિમાં રહેશે - અશ્વિનકુમાર ન. કારીઆ

ઇન્દુભાઈ વિશે સાથીઓ…ભાગ-૩

અમારા જેવા કાર્યકરોને ઇન્દુભાઈની ખોટ લાંબા સમય સુધી સાલશે. - મહેશ પંડ્યા કપરા સમયે પડખે ઊભા રહેનાર : ઇન્દુભાઈ - વિપુલ પંડ્યા

ઇન્દુભાઈ વિશે સાથીઓ…ભાગ-૪

નિષ્ઠાવાન સંવેદનશીલ સન્મિત્ર - ડંકેશ ઓઝા હુવે નામવર બેમિસાં કૈસે કૈસે, ઝમીં ખા ગઈ નવજવાં કૈસે કૈસે - નિસાર અન્સારી

ઇન્દુભાઈ વિશે સાથીઓ…ભાગ-૧

ઇન્દુભાઈ જાની : ન વિસરાય તેવું વ્યક્તિત્વ - મધુસૂદન મિસ્ત્રી જાનીભાઈ : ફ્રૅન્ડ, ફિલોસોફર એન્ડ ગાઇડ - અમરસિંહ ઝેડ. ચૌધરી

ઇન્દુકાકા : જાની પરિવારનું વિરાટ વ્યક્તિત્વ

ઇન્દુભાઈ જાની એટલે જાની પરિવારનું વિરાટ વ્યક્તિત્વ. ઇન્દુ-કાકાનાં જીવનકાર્યો દ્વારા આવેલાં હકારાત્મક પરિવર્તન વિશે તેમ જ તેમની સાથે કામ કરવાના અનુભવ વિશે તો તેમના સહકર્મશીલો લખશે. તેથી  તેમની અંગત જિંદગીમાં તેઓ કેવા હતા અને તેમની મારા જેવા યુવાનના જીવન ઉપર કેવી અસર થઈ છે તે મારે કહેવું છે. હું ૧૦ વર્ષનો હતો ત્યારે મેં ભારત …

Continue reading ઇન્દુકાકા : જાની પરિવારનું વિરાટ વ્યક્તિત્વ

વહાલસોયું સ્મિત એમની ઓળખ હતી

અન્યો માટે ઇન્દુકુમાર જાની, કે ઇન્દુભાઈ સાહેબ, મોટા ભાઈ કે મારી મોટીબહેન સોનલ કહે છે તેમ મોટા પપ્પા, પણ મારા માટે માત્ર મારા વહાલા ઇન્દુકાકા! કાયમ ખાદીનો કુરતો અને સફેદ લેંઘો, અને ચહેરા પર સદાય એક લાગણીભર્યું સ્મિત. એમનું એ સ્મિત જોઈને જ એમ લાગે કે, "બધું બરોબર થઈ જશે... ગમે એટલી તકલીફ હોય પણ …

Continue reading વહાલસોયું સ્મિત એમની ઓળખ હતી