“જે પોતાનો ઈતિહાસ જાણતાં નથી કે ઈતિહાસ પરથી વર્તમાનનો અભ્યાસ કરતાં નથી અને બોલતાં નથી એમનો ઈતિહાસ બીજાં લોકો મન ફાવે એવો જ લખી નાખેને? ” આ અવતરણ કાનજી પટેલ સર્જિત ‘ભીલની ભોંય’ લઘુનવલનું ધ્યાનકર્ષક વિધાન છે. ભીલોનાં ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યને ગૂંથી લઈને કથાનાયિકા રૂપાળીની આસપાસ જીવન કેવી રીતે જિવાય છે તેનું આબેહૂબ વર્ણન …
