સર્વોદય સેવક : શ્રી છગનભાઈ શાહ

શ્રી છગનભાઈ શાહનો જન્મ નવસારી તાલુકાના અષ્ટ ગામે તા. 8-7-1921ના રોજ થયો હતો. મૂળ નામ ડાહ્યાભાઈ, પણ છગનભાઈ નામ લોકજીભે બોલાતું રહ્યું. કૉલેજશિક્ષણ કાળમાં 1942ની ‘ક્વિટ ઇન્ડિયા - ભારત છોડો’ આંદોલનમાં મિત્રો સાથે ઝંપલાવ્યું હતું ને છ માસ કારાવાસ ભોગવ્યો હતો. ગુજરાતમાં 19થી 21 ફેબ્રુઆરી 1938માં હરિપુરા કૉંગ્રેસ સંમેલન મળ્યું હતું ત્યારે સ્વયંસેવક તરીકે સેવા …

Continue reading સર્વોદય સેવક : શ્રી છગનભાઈ શાહ

સર્વોદય આંદોલન અંગે વિનોબા…

સમસ્ત જીવનમાં અધ્યાત્મનો વિનિયોગ સર્વોદય આંદોલનમાં લાગેલા આપણે સહુએ એક વાત એ સમજવાની છે કે આપણું આ કાર્ય એક આધ્યાત્મિક કાર્ય છે. તેમાં ક્રાંતિની, સમાજ-પરિવર્તનની વાત છે, પણ તે આધ્યાત્મિક બુનિયાદ પર આધારિત છે. આપણા કામનો સાર એ છે કે તમે, હું બધા એક છીએ. આપણા સહુનું જીવન એકરૂપ થવું જોઈએ. કોઈ સુખી છે, કોઈ …

Continue reading સર્વોદય આંદોલન અંગે વિનોબા…