આધુનિક મૂડીવાદની પેદાશો : અમાનવીયતા, અસમાનતા અને એકહથ્થુ શાસન

ભૂમિપુત્ર : ૧૬ ડિસેમ્બર, ૨૦૨૩ નવા મૂડીવાદનો દેખાવ અતિ રમ્ય અને આકર્ષક છે. ૧૯૧૭થી શરૂ થયેલા સામ્યવાદી શાસન હેઠળ સ્તાલિન દ્વારા કરાયેલા અત્યાચારોની કથા ગુલંગ આર્કિપિલગો - ઝવય ૠીહફક્ષલ અભિવશાયહફલજ્ઞ માં સોલ્ઝેનિત્શિને બહાર પાડી ત્યારે આ ત્રાસદીથી આંખે અંધારાં છવાયાં અને રૂંવાડાં ઊભાં થઈ ગયાં. માઓ તો તેથીય વસમા નીકળ્યા. કાર્લ માર્કસે બતાવેલા સ્વપ્ન : ઋજ્ઞિળ …

Continue reading આધુનિક મૂડીવાદની પેદાશો : અમાનવીયતા, અસમાનતા અને એકહથ્થુ શાસન

ગલૉબલ વૉર્મિંગની ભારત અને વિશ્વ પર અસરો

ભૂમિપુત્ર : ૧૬ સપ્ટેમ્બર, ૨૦૨૩ આ લેખમાળામાં અત્યાર સુધી આપણે ગ્લોબલ વોર્મિંગની ભારત પરની અસરો પર મહદ્અંશે ધ્યાન આપ્યું. હવે આપણે વિશ્વભરની ઘટનાઓ પર પણ ધ્યાન આપીશું. વિશ્ર્વસ્તરની UN Climate Conference UNCCC COP-28  ૩૦ નવેમ્બરથી ૧૨ ડિસેમ્બર ૨૦૨૩ સુધી, દુબઈ (United Arab Emirates -UAE)માં ભરાશે. કોન્ફરન્સના આગળ પાછળના ગાળામાં વિશ્ર્વસ્તરના પ્રશ્ર્નોની ચર્ચા થતી રહેતી હોય છે. …

Continue reading ગલૉબલ વૉર્મિંગની ભારત અને વિશ્વ પર અસરો

જમીન પર કબજો કોનો ?

ભૂમિપુત્ર : ૧ સપ્ટેમ્બર, ૨૦૨૩ ત્રીસ વર્ષ પહેલાં, ભારતમાં મારા અર્થશાસ્ત્રના પાઠ્યપુસ્તકમાં આંતરરાષ્ટ્રીય વેપાર પરના વિભાગમાં આર્જેન્ટિનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. પાઠ્યપુસ્તકમાં આર્જેન્ટિના માટે બીફના ઉત્પાદન અને નિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું વધુ સારું રહેશે, જ્યારે જર્મનીએ તેનાં સંસાધનોને ઈલેક્ટ્રોનિક્સના ઉત્પાદન માટે વાપરવાં જોઈએ એવું કહેવામાં આવ્યું હતું. આ ઉદાહરણનો ઉપયોગ એડમ સ્મિથના ‘સંપૂર્ણ લાભ’ના સિદ્ધાંતને …

Continue reading જમીન પર કબજો કોનો ?

આપણે કશું કરીશું નહીં તો આપણે કાયમ માટે કેદ થઈ જઈશું

કોરોના વાયરસથી સર્જાયેલી મહામારીએ જાણે મૂડીવાદ રૂપી મશીનનું એન્જીન જાણે ઠપ કરી દીધું છે. પરંતુ આ પરિસ્થિતિ કાયમ રહેવાની નથી. આજે સમગ્ર માનવજાતિ થોડાં સમય માટે પોતાના ઘરોમાં કેદ છે. ત્યારે પૃથ્વી સ્વયંનું સ્વાસ્થ્ય સુધારવાની ક્ષમતા ધરાવે છે તેનો અણસાર મળી રહ્યો છે. જ્યારે આપણે બીમાર અને કશું કરવાની ક્ષમતા ધરાવતા ન હતા ત્યારે પણ …

Continue reading આપણે કશું કરીશું નહીં તો આપણે કાયમ માટે કેદ થઈ જઈશું

જ્યારે મૂળભૂત સુરક્ષાને નકારવામાં આવે છે, આશા મરી પરવારે છે

......વડાપ્રધાને પણ માત્ર રોગના ફેલાવવાની જ ગણતરી માંડી. લોકડાઉનના કારણે જે ભૂખ અને અસલામતીની પરિસ્થિતિ સર્જાઈ, તેનો કોઈ ઉલ્લેખ કર્યો નથી. લાખો પુરુષો, સ્ત્રીઓ, બાળકો અને તેમાં પણ ખાસ કરીને દેશભરમાં ગીચ વસ્તીઓમાં ફસાયેલાં અને પોતાની આજીવિકા ગુમાવનાર સ્થળાંતરિત મજૂરો માટે લેવાયેલ કોઈ નક્કર પગલાં વડાપ્રધાનના ભાષણમાં ન હતાં.

કોરોના લોકડાઉન અને ભારતમાં મંદી

કોરોના મહામારીના કિસ્સામાં બે બાબતો સ્પષ્ટ થાય છે. પહેલી એ કે દેશની આવક ઘટશે એટલે કે મંદી આવશે અને બીજું બેકારી વધશે. પરંતુ આ અસર સમયના ટૂંકા ગાળા માટે જ રહેશે એમ લાગે છે. જેમ જેમ અર્થતંત્ર પાટે ચડતું જશે તેમ તેમ બજારમાં રોજગારી વધશે અને આવક પણ વધશે પરંતુ તેનો ચોક્કસ સમય કહેવો અત્યારે ખરેખર જ કઠિન છે. અહીં એ બાબત સમજવી ખૂબ જ મહત્વની છે કે વર્તમાન સ્થિતિમાં આર્થિક વૃદ્ધિ કરતા લોકોનું જીવન વધુ અગત્યનું છે.