કૃત્રિમબુદ્ધિનું નિયમન અને ન્યાય

ભૂમિપુત્ર : ૧ સપ્ટેમ્બર, ૨૦૨૩ અણુવિજ્ઞાન હોય કે ટેલિકોમ; જનીન રૂપાંતરિત પાકો (GMOs) હોય કે જંતુનાશકો, શાળા સંચાલન હોય કે ખોરાકની ગુણવત્તા; ટેકનોલોજી હોય કે વ્યવસ્થા - પ્રજાજીવન પર સીધી અસર પાડનાર ચીજો નિયમન (Regulations) માંગે છે. નિયમનનો મુખ્ય હેતુ જોખમો ઘટાડવા અને ફાયદો વધારવાનો હોય છે. મોટેભાગે નિયમન સરકાર કે શાસનકર્તા કરતા હોય છે. જો …

Continue reading કૃત્રિમબુદ્ધિનું નિયમન અને ન્યાય