સર્વોચ્ચ અદાલત સમક્ષના પડકારો

ભૂમિપુત્ર : ૧ ફેબ્રુઆરી, ૨૦૨૪ ભારતના વર્તમાન મુખ્ય ન્યાયાધીશ જસ્ટીસ ચંદ્રચુડ અગાઉની હરોળના એક દૃષ્ટાવાન ન્યાયાધીશ છે. માત્ર તેમના ચુકાદાઓ નહીં, પરંતુ અદાલતી કાર્યવાહી દરમ્યાન તેમણે કરેલ ટિપ્પણીઓને પણ અખબારોમાં પ્રશંસાની નજરોથી જોવામાં આવે છે. તેમનાં જાહેર વ્યાખ્યાનોમાં તેમણે કરેલ ઉચ્ચારણોની ગંભીર નોંધ લેવાય છે. તેઓ ન્યાયતંત્રમાં સામાન્ય લોકોની રુચિ કેળવવામાં સફળ થયા છે. મુખ્ય …

Continue reading સર્વોચ્ચ અદાલત સમક્ષના પડકારો

પોલીસને કોણ બચાવશે ?

ભૂમિપુત્ર : ૧ જાન્યુઆરી, ૨૦૨૪ (૨૦૧૭માં નિવૃત્ત થયેલ મીરા ચઢ્ઢા બોરવણકરે પોલીસમાં અનેક ઉચ્ચ હોદ્દાઓ પર કામ કર્યું છે. છેલ્લે તેઓ પુણેના પોલીસ કમિશ્નર હતાં. તાજેતરમાં તેમના ૩૭ લેખોનો સંગ્રહ "મેડમ કમિશ્નર” નામે પ્રગટ થયો છે. તેઓને રાષ્ટ્રપતિના પોલીસ મેડલ સહિતનાં અનેક સન્માન મળ્યાં છે. તેમનાં ત્રણ પુસ્તક પ્રગટ થયાં છે અને ઇંડિયન એક્સપ્રેસમાં અવારનવાર તેમના …

Continue reading પોલીસને કોણ બચાવશે ?